બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા સૌમિત્ર ચેટર્જી (Soumitra Chatterjee passes away)નું નિધન થયું છે. તેઓએ 85 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે. સૌમિત્ર ચેટર્જી લાંબા સમયથી બીમાર હતા જેના કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, તેમ છતાંય તેમની સ્થિતિ બગડતી જઈ રહી હતી. હાલમાં જ સૌમિત્ર ચેટર્જી (Soumitra Chatterjee)ની હેલ્થ અપડેટ જાહેર કરવામાં આવી હતી. જેમાં ડૉક્ટર્સે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે, પરંતુ તેઓ સારવારને રિસ્પોન્સ નથી આપી રહ્યા.