બોલીવુડમાં સ્ટુડિયો શરૃ કરવા અલગ અલગ ' શેલ' કંપની ખોલી બેંકોમાં ખોટા દસ્તાવેજો પૂરાવા રજૂ કરી રૃા.૧૯૫૯ કરોડની લોન મેળવી પરત નહી કરતાં સી.બી.આઈ.એ VFX પીકસન લિ.ના સંચાલકો તિવારી બંધુની પૂછપરછ કર્યા બાદ બેંકોએ મિલકત જપ્તીની કાર્યવાહી કર્યા બાદ હવે હરાજીની પ્રક્રિયામાંથી માત્ર રૃા. ૧૮૭.૩૩ કરોડનીજ વસુલાત થશે તેમ જાણવા મળે છે.