Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વીડિયોકોન ગ્રૂપને આઈસીઆઈસીઆઈ બેન્કે ૩,૨૫૦ કરોડ રૂપિયાની લોન આપી હતી. આ લોનની રકમ હજી ભરપાઈ ન કરી હોવાના કેસમાં બેન્કના સીઈઓ ચંદા કોચર સામે આંગળી ચિંધાઈ હતી. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે આ લોનના બદલામાં ચંદા ચોકરના પતિને લાભ કરાવવામાં આવ્યો હતો. આઈસીઆસીઆઈ બેન્કે આ તમામ આરોપ ફગાવી દીધા હતા. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ