Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકી કોંગ્રેસમાં ઈલેક્ટોરલ કોલેજને લઈને બેઠક ચાલી રહી હતી તે સમયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના સમર્થકોએ ભારે હોબાળો કર્યો હતો. આ હોબાળો થોડી જ વારમાં હિંસક બની જતાં કર્ફયૂ લાદવાની ફરજ પડી હતી. 
 ટ્રંપ સમર્થકોની હિંસા અને હોબાળાના કારણે સ્થિત બગડતાં વોશિંગટન ડીસીમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. આ પ્રદર્શન દરમિયાન ટ્રંપ સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસક ઝડપ પણ થઈ હતી. જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન એક મહિલાનું મોત પણ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ