Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ચૂંટણીમાં મતદાનની અલગ અલગ પેટર્ન જોવા મળતી હોય છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જ્યારે જ્યારે મતદાન ઓછુ થયું ત્યારે ભાજપને ઓછી બેઠકો મળી છે. જેમ કે 2004માં લોકસભા ચૂંટણીમાં 45.18 ટકા મતદાન તયું ત્યારે 26 બેઠકોમાંથી ભાજપને માત્ર 14 બેઠકો જ મળી હતી અને કોંગ્રેસને 12 બેઠકો મળી હતી. 2009માં 47.92 ટકા મતદાન થયું હતું ત્યારે ભાજપને 15 બેઠકો અને કોંગ્રેસને 11 બેઠકો મળી હતી. 2014માં 63.5 ટકા ઉંચુ મતદાન થયું ત્યારે ભાજપને તમામ 26 બેઠકો મળી હતી. કોંગ્રેસને એક પણ બેઠક મળી શકી નહોતી. 23મી એપ્રિલે ગુજરાતમાં ફરીથી 26 બેઠકો માટે મતદાન થવા જઇ રહ્યું છે જ્યારે વોટીંગ પેટર્ન પ્રમાણે જો ઉંચુ મતદાન થાય તો જ ભાજપને તેનો રાજકીય લાભ મળી શકે. અને એટલે જ આ વખતે પણ ભાજપે જોર લગાવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ