અમેરિકાની રિટેલ કંપની વોલમાર્ટે ફ્લિપકાર્ટની ૭૭ ટકા હિસ્સેદારી ૧૬ અબજ ડોલર (અંદાજે રૃ.૧.૦૫ લાખ કરોડ)માં ખરીદી લીધી છે. વોલમાર્ટના પ્રેસિડેન્ટ અને સીઇઓ ડોગ મેકમિલને જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી આકર્ષક રિટેલ બજાર ધરાવે છે. ભારતીય બજારના કદ અને તેના વિકાસને ધ્યાનમાં રાખી અમે તેમા રોકાણ કરવાનો નિર્ણય લીધો છે.