અમરિકામાં ટૂંક સમયમાં મંદી આવશે તેવી શક્યતા વોરેન બફેટ સહિતના નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. વોરેન બફેટે પોતાની મેટ્રિક સિસ્ટમને આધારે અમેરિકન શેરબજારમાં મોટા ઘટાડાની ચેતવણી આપી છે. અમેરિકાના પ્રમુખ ડોેનાલ્ડ ટ્રમ્પને કારણે આવેલી આર્થિક તેજી ટૂંક સમયમાં મંદીમાં ફેરવાઇ જશે તેમ આર્થિક નિષ્ણાતોનું માનવું છે. સૌથી ખરાબ સ્થિતિ હાઉસિંગ સેક્ટરની થશે તેવી ચેતવણી આપવામાં આવી છે.