ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર પૂરો થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની પ્રજાને મત આપવાની ભાવભીની અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર સાથે મળીને કામ કરી રહી છે. આપણી શક્તિ અનેકગણી વધી ગઈ છે. આ એક અને એક બરાબર બે નહીં પણ અગિયાર થાય. આપણે સાથે મળીને ગુજરાતને નવી ઊંચાઈએ પહોંચાડી શકીએ છીએ.