-
હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે કલાઇમેટ ચેન્જના પગલે ગુજરાતમાં આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની શક્યતા છે. હાલમાં ઉનાળાની ભારે ગરમીથી લોકો ત્રસ્ત છે ત્યારે જો વરસાદ આવે તો તેનાથી લોકોને કંઇક રાહત મળી શકે. ગઇકાલે 8 એપ્રિલે બનાસકાંઠા,જસદણ,ગોંડલ અને દ્વારકામાં વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યાં બાદ વરસાદ થયો હતો. દ્વારકામાં તો બરફના કરાં પડ્યા હતા.( તસ્વીર પ્રતિકાત્મક)