કેન્દ્રીય મંત્રી અમિત શાહ નો પશ્ચિમ બંગાળ નો પ્રવાસ ભલે રદ્દ થઈ ગયો હોય, પરંતુ દિલ્હીમાં બેસીને ચાલેલા તેમના દાવે મુખ્યમંત્રી મમતા બેનર્જી ને એકવાર ફરી મોટો ઝટકો આપી દીધો છે. કોલકત્તાથી વિશેષ ફ્લાઇટથી દિલ્હી પહોંચેલા તૃણમૂલના ત્રણ બળવાખોર ધારાસભ્યો સહિત પાંચ નેતા ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.