રાજકોટમા નાનામવા સર્કલ ખાતે યોજાયેલી મહાક્રાંતિ સભામાં જંગી મેદનીને સંબોધતા હાર્દિક પટેલે વડાપ્રધાન, મુખ્યમંત્રી પર આકરા શબ્દબાણ વિકાસ ગાંડો નથી થયો પણ ગુજરાતમાં ભાજપે વિકાસ કર્યો જ નથી. જો વિજય રૃપાણીએ વિકાસ કર્યો હોય, ૨૦૧૨માં ભાજપના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનોમાં ૨૦ ટકા કામો કર્યા હોય તોય મુખ્યમંત્રી જાહેરમાં મારી સાથે ચર્ચા કરે, વિકાસ કર્યો હોય તો અમે આંદોલન સમેટી લેશું.