Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • 15 વર્ષ સત્તા ભોગવ્યાં બાદ અને એક સમયે જેઓ ભાજપમાં વડાપ્રધાનપદના સંભવિત ઉમેદવાર ગણાતા હતા તે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પોતાના મત વિસ્તાર બુધનીથી આવેલા પોતાના ટેકેદારોને નિરાશ નહીં થવાનું જણાવીને કરેલા સંબોધનમાં ફિલ્મી અંદાજમાં કહ્યું કે ટાઇગર અભી જિન્દા હૈ...! કોઇ આંખ ઉઠાવીને જુએ તો ખરા...તેમણે પાતળી બહુમતિ સાથે સરકાર બનાવનાર કોંગ્રેસને પણ એવો ઇશારો પણ કર્યો કે ફરી સીએમ હાઉસમાં આવવામાં કદાજ પાચ વર્ષ રાહ જોવી નહીં પડે. તેમના આ વિધાનો અંગે વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમણે પોતાની સરકાર હારી એટલે તેમનું રાજકારણ પુરૂ થઇ ગયું એમ પાર્ટીમાં તેમના વિરોધીઓને જવાબ આપવા ટાઇગર વાળી વાત કરી કે કોંગ્રેસને પડકાર ફેંક્યો,....?

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ