CBSEએ ધો. 10 અને 12ની બાકીની પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. બોર્ડે સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે થયેલી સુનાવણીમાં આ જાણકારી આપી હતી. હવે વિદ્યાર્થીઓનું મુલ્યાંકન છેલ્લી 3 પરીક્ષાના આધારે થશે. ત્યાર પછી વિદ્યાર્થી પાસે પરીક્ષા આપવાનો વિકલ્પ રહેશે.
આ પહેલા પેરેન્ટ્સના એક સમૂહે CBSEની પરીક્ષા રદ્દ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.બીજી તરફ કોરોનાના કારણે બગડતી સ્થિતિના કારણે JEE, અને NITને પણ રદ્દ કરવાની માંગ કરવામાં આવી રહી છે. સૂત્રો મુજબ આ પરીક્ષા સ્થગિત કરાશે પણ રદ્દ નહીં કરાય.