Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ત્રણ નવા કૃષિ કાયદાને લઇને કિસાન આંદોલન ચાલુ છે. દિલ્હીની સીમાઓ પર કિસાન આ કૃષિ કાયદાને પરત લાવાની માંગ સાથે પ્રદર્શન કરી રહ્યા છે. આ આંદોલન દરમિયાન ઘણા કિસાનોએ જીવ ગુમાવ્યો છે. આ વચ્ચે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે મોટી જાહેરાત કરતા કહ્યું કે આ આંદોલનમાં જીવ ગુમાવનાર કિસાનોના પરિવારના એક એક સભ્યોને નોકરી અને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ