Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 ગુજરાતના સુ-પ્રસિદ્ધ અજંતા-ઓરેવા ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર શ્રી.જયસુખભાઈ પટેલે ગુજરાતના પાણી ઝંખતા લોકોના હિતમાં કચ્છના નાનારણને સુરજબારીના જુના પુલના ગાળા પુરી દઈ (બંધ બાંધી) રણ-સરોવરમાં પરિવર્તિત કરવાનું સ્વપ્ન સેવ્યું છે. તેમના વિચારો રજુ કરતાં બે પુસ્તકો તેમણે પ્રકાશિત કર્યાં છે. આ બંને પુસ્તકોમાં ખુબ ઓછા ખર્ચે કચ્છના નાના-રણને ‘રણ-સરોવર’માં ફેરવવાની વાત અને તેના મુખ્ય અઢાર ફાયદા ગણાવ્યા છે.

શ્રી જયસુખભાઈએ  ગણાવેલા ફાયદાઓમાં મુખ્યત્વે; એશિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બનશે, લાખો હેક્ટર બંજર (બિન-ઉપજાઉ) જમીનનું નવસર્જન થઇ તે ફળદ્રુપ (ઉપજાઉ) જમીન બનશે, લાખો હેક્ટર બંજર જમીન ને બહુજ ઓછા ખર્ચમાં કુદરતી કેનાલ દ્વારા બારમાસી પાણી મળશે,  રણ સરોવર થવાથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના નપાણિયા વિસ્તારોને પાઇપ લાઇન દ્વારા પાણી મળવાથી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે, એગ્રો-બેઝ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થવાથી હજારો લોકોને નવો રોજગાર મળશે, લાખો હેક્ટર બંજર જમીનની બજાર કિમતમાં પાંચ થી દસ ગણો વધારો થશે, મત્સ્ય ઉદ્યોગને બહુજ મોટો ફાયદો થશે, ઇકો-ટુરિઝમ અને ટુરિઝમ ઈન્ડસ્ટ્રીઝથી હજારો લોકોને રોજગાર મળશે, પર્યાવરણ અને પ્રકૃતિને પણ ફાયદો થશે, કચ્છના નાનારણની ફરતે આવેલા વિસ્તારોના પાણી અને ખારી જમીનને સચોટ ફાયદો થશે, ખાસ કરીને પશુપાલન અને ડેરી-ઉદ્યોગને સૌથી મોટો ફાયદો થશે, સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ઉત્તર ગુજરાતને ખારાં પાણીથી છૂટકારો મળશે તથા પીવાના મીઠા પાણીનો પ્રશ્ન ઉકેલાશે, સૂર્ય અને પવન ઉર્જાનું ઉત્પાદન થશે, ગુજરાત ઔદ્યોગિક રાજ્ય હોવાથી નવા ઉદ્યોગો આવવાથી મોટા પ્રમાણમાં જમીનોનો વિકાસ થશે અને તે પણ વ્યાજબી કિંમતે, ગુજરાતના સૌથી પછાત અને ઓછી આવક ધરાવતા પંદર લાખથી વધારે લોકોને નવી રોજગારી અને વ્યવસાયની સોનેરી તકો મળશે. જ્યારે કોઈ મોટા વિસ્તારને કુદરતી લાભ મળે છે ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને સામાજિક, આર્થિક, વિકાસના કારણે આખો વિસ્તાર સમગ્ર રીતે વાયબ્રન્ટ બની જાય છે. વાયબ્રન્ટ ગુજરાતમાં આ એક અનોખો વાયબ્રન્ટ વિસ્તાર બની જશે, ગરમી, બાફ અને ઉકળાટથી રાહત મળશે. નર્મદા ડેમમાંથી દરવર્ષે અબજો ગેલન મીઠું પાણી ઓવર-ફ્લો થઈને વેડફાય છે, પાવર જનરેટ કર્યા પછીના પાણીનો કુદરતી રીતે સંગ્રહ કરવા માટે આદર્શ કુદરતી સ્થાન (ઠામ) ‘રણ-સરોવર’ બનશે, એટલે કે રણસરોવર બીજો નર્મદા ડેમ બનશે.

ઉપરના દરેક મુદ્દા સંદર્ભે આજે કોઈ વૈજ્ઞાનિક તર્ક કે અભ્યાસ નથી, પણ માત્ર ધારણાઓ છે. “રણ-સરોવર” સંદર્ભે આગળ વધતાં પહેલાં આ વિસ્તારના લોકો અને રણને સમજનાર તજજ્ઞોની કોઠાસૂઝ, તર્ક, અને અનુભવને ધ્યાને લેવાં જોઈએ તેવું સ્પષ્ટ જણાય છે.

આ અંગે શ્રી જયસુખભાઈએ માનનીય વડાપ્રધાનશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે મુલાકાત કરી આખી યોજના અંગે વિગતે વાત કરી હોવાનું અને તેમણે યોજના અંગે હકારાત્મક પ્રતિભાવ આપી સરકાર આ દિશામાં આગળ વધી રહી હોવાની વાત તેમનાં બેન્ને પુસ્તકોમાં કરી છે. આથી આ બાબતે ગંભીરતા પૂર્વક વિચારવું જરૂરી બન્યું છે.

શ્રી જયસુખભાઈએ જણાવ્યા મુજબ ખરેખર જો ફાયદા થવાની શક્યતા હોય તો આ યોજનાને ટેકો કરવો જોઈએ, પરંતુ નિસબત ધરાવતા નાગરિક તરીકે અમને આ મુદ્દાની ગંભીરતા સમજાતાં સંભવિત રીતે પ્રભાવિત થનારા નાનારણની ફરતે વસતા લોકો, અગરિયા, ખેડૂતો, માલધારી તથા અન્ય સમુદાયો અને કેટલાક તજજ્ઞો સાથે

શ્રી જયસુખભાઈએ જણાવ્યા મુજબ ખરેખર જો ફાયદા થવાની શક્યતા હોય તો આ યોજનાને ટેકો કરવો જોઈએ, પરંતુ નિસબત ધરાવતા નાગરિક તરીકે અમને આ મુદ્દાની ગંભીરતા સમજાતાં સંભવિત રીતે પ્રભાવિત થનારા નાનારણની ફરતે વસતા લોકો, અગરિયા, ખેડૂતો, માલધારી તથા અન્ય સમુદાયો અને કેટલાક તજજ્ઞો સાથે ચર્ચા-વિચારણા કરતાં કેટલાક મહત્વના મુદ્દાઓ ધ્યાને આવ્યા છે, તે અહીં રજુ કરીએ છીએ.

  1. કચ્છનું નાનુંરણ ખાસ પર્યાવરણીય વ્યવસ્થા છે. તેનું નિર્માણ કુદરતી રીતે થયું છે. રણ, ઉત્તર-ગુજરાત અને રાજસ્થાનની નદીઓ અને વોકળાનું પાણી એક ચોક્કસ સમય માટે સમાવવાનું કુદરતી વાસણ છે. ૨૦૧૭ માં ઉત્તર-ગુજરાતમાં થયેલી અતિવૃષ્ટિ અને વિકરાળ પૂરનું પાણી આ રણમાં સમાવાના કારણે, થનારી પારાવાર તારાજીને કાબુમાં કરી શકાઈ. જો રણ ના હોત અને રણ-સરોવર હોત તો આ તારાજીમાં રણકાંઠાના પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને મોરબી જીલ્લાના મોટાભાગના વિસ્તારો મહિનાઓ સુધી પાણીમાં ડૂબી ગયા હોત. રણને સુરજબારી પાસે બંધ બનાવી નાથવામાં આવે તો જમીનથી જેટલી ઉચાઈનો બંધ બને તેનાથી અનેક ઘણા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ દરેક ચોમાસામાં ઉભી થાય. આવું થવાથી સેંકડો ગામ, સીમ અને ખેતરો ચોમાસામાં ડૂબી જાય.
  2. એક તરફ રણની ઉપરવાસમાં પૂર રેલાય અને બીજી તરફ સુરજબારી પાસે બંધ બનવાથી દરિયાની મોટી ભરતીનું પાણી કે જે સદીઓથી અડધા રણ સુધી પહોંચે છે, તેને અટકાવવાથી તે બંધની દીવાલ સાથે અથડાઈ વેગથી પાછું દરિયા તરફ ફરવાથી માળીયા અને કચ્છના સુરજબારી પાસે આવેલા કાંઠામાં મીઠાના અગરો ડૂબમાં જવાથી ત્યાં કાયમ માટે મીઠું પાકતું બંધ થઇ જાય.
  3. કચ્છનો અખાત દુનિયાની અલભ્ય દરિયાઈ જીવ-સૃષ્ટીનું આશ્રયસ્થાન છે. “મરીન નેશનલ પાર્ક” દુનિયાભરમાં તેની વિવિધતા અને ખાસિયતો માટે પ્રસિદ્ધ છે. આ રક્ષિત વિસ્તારનું અસ્તિત્વ કચ્છના નાનારણમાંથી ચોમાસામાં આવતા પાણીને લીધે છે. રણમાંથી દરિયામાં આવતું પાણી તેની સાથે ઢસડી લાવતા કાંપ અને બાયોમાસથી મરીન નેશનલપાર્કની જીવસૃષ્ટીને પોષે છે. રણને બંધ દ્વારા બાંધી દેવાથી દરિયાઈ  જીવસૃષ્ટી નાશ પામશે.
  4. રણમાં ચોમાસામાં નદીઓ અને દરિયાની મોટી ભરતીનું પાણી એકઠું થતાં, ભાંભરા પાણીમાં કુદરતી રીતે થતા ‘ઝીંગા’ ખતમ થઇ જવાથી સેંકડો માછીમાર પરિવારો બેકાર બનશે. આ વિમુક્ત સમુદાયના લોકો પાસે બીજો કોઈ વ્યવસાય નથી.
  5. આ વિસ્તાર ‘ઘુડખર અભયારણ્ય’ છે. તેમાં દુનિયાની લુપ્ત થતી પ્રજાતિના ૫૦૦૦ ઉપરાંત ઘુડખર વસે છે. અત્યારે રણમાં આવેલા સુપ્રસિદ્ધ વચ્છરાજ બેટ સહીત નાના અનેક બેટ રણસરોવરના લીધે ડૂબમાં જશે, આથી ઘુડખરને આસ-પાસનાં ખેતરો અને ખારાબાના આશરે થવું પડશે. ખેડૂતોની ખેતી અને ઘુડખર બન્નેને નૂકસાન થશે. ઘુડખરની સંખ્યા અહીંની આજની પરિસ્થિતિ અને ખેડૂતોની જીવ-દયાની ભાવનાથી આજે ૫૦૦૦ થઇ છે, તે ઘટવાની શરૂઆત થશે.
  6. પ્રજનન-કાળ દરમ્યાન ઘુડખરને દોડવા ખુલ્લું મેદાન જોઈએ. ઘુડખરને જો થોડાંક બેટ પર ઓછી જગ્યામાં પૂરી દેવામાં આવે તો તેની સંખ્યા ઘટતાં-ઘટતાં નામશેષ થઇ જશે.
  7. રણ સીઝનલ જળ-પ્લાવિત વિસ્તાર છે. અહીં છીછરું ભાંભરું પાણી ભરાવાથી તેમાં હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવી, માળા બનાવી વસે છે. પાણીનું સ્તર વધવાથી અને દરિયાના પાણીને રણમાં આવતું રોકવાના કારણે કાયમ માટે પક્ષીઓ રણ છોડી દેશે. ક્યારેય રણમાં પાછાં આવશે નહિ.
  8. રણને બંધ દ્વારા બાંધી પાણી બારેમાસ ભરવામાં આવે તો, આસપાસની જમીનો મીઠી થવાને બદલે (તેલીયો) ખાર ઉપર આવવાથી હજારો એકર જમીન ખારી થશે. છેલ્લા ૩૦-૪૦ વર્ષમાં રણની ફરતે જ્યાં પણ સ્થાનિક લોકો માટે બંધારા, તળાવો કે ચેક-ડેમ બનાવવામાં આવ્યા છે, તેની આસપાસનાં ખેતરો, રણના તેલિયા-ખારથી લૂણો લાગી ખરાબ થયાં છે. રણ અને તેની ફરતે ફૂટતો ખાર તે સાદો ખાર નથી પણ ‘તેલીયો’ ખાર છે. જ્યાં પણ તે ઉપર આવે તે ખેતરો કાયમ માટે નકામાં થઇ જાય છે.
  9. નાનારણ ને રણસરોવર બનાવતાં, આ ૫૦૦૦ ચો.કિ.મી. વિસ્તારમાં પાણી ભરવામાં આવે તો આકરો તાપ અને વેગીલા પવન જે આ વિસ્તારની ખાસિયત છે, તેના કારણે બાષ્પીભવન સામાન્ય કરતાં ઊંચા દરે થાય, તેથી હવામાં સતત ભેજ, બાફ, ઉકળાટ અને ઝાકળનું પ્રમાણ વધવાથી આ વિસ્તારમાં પાકતા જીરુ, દિવેલા, કપાસ અને અન્ય બાગાયતી પાકને ફૂગજન્ય રોગ, અને જીવાતનો ઉપદ્રવ વધવાથી કાયમી પારાવાર નૂકસાન થશે. બીજા શબ્દોમાં કહીએ તો ખેતી ખલાસ થઇ જાય અને  હજારો લોકો છતી જમીને કંગાળ બની ભટકતા થઇ જાય. આ વિસ્તારનું ગ્રામીણ અર્થ-તંત્ર પડી ભાંગશે.
  10. હવામાં સતત ભેજ, બાફ, ઉકળાટ અને ઝાકળનું પ્રમાણ વધવાની પરિસ્થિતિના કારણે અસ્થમા અને શ્વાસના રોગીઓને શ્વાસની તકલીફ અને અસ્થમાના હુમલા વધી જાય, ઉપરાંત બાફ અને ભેજ વાળા વિસ્તારોમાં વાયરસ અને બેક્ટેરિયા વધવાથી અન્ય બીમારીઓનું પ્રમાણ પણ વધી જાય.
  11. રણમાં મીઠું પકવી ગુજરાન ચલાવતા હજારો અગરિયા પરિવારો બેકાર બની જાય, નવી મીઠી જમીન ક્યાંથી આવશે ? તેમને નવી જમીન આપવાની વાત એક કલ્પના છે. રણસરોવરમાં જમીન ડૂબશે, નવ-સાધ્ય થવાની કોઈ શક્યતા દૂર-દૂર સુધી ક્યાંય દેખાતી નથી. આ ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ વધવાથી તાપમાન ઘટતાં બાષ્પીભવનનો દર ઘટવાથી આસપાસના દરિયા કિનારે પાકતા મીઠાના ઉત્પાદન અને ગુણવત્તામાં બંનેમાં નોધપાત્ર ઘટાડો થશે.
  12. રણકાંઠાના વિસ્તારોમાં આવેલાં તળાવો અને બંધારાનું પાણી ચોમાસા પછી દોઢ-બે મહિનામાં સાવ ખારું થઇ જાય છે. પીવા લાયક તો નહીં પણ ખેતી લાયક પણ રહેતું નથી. ઢોર-ઢાંખર તેમાં મોઢું પણ નાખતાં નથી. આથી મીઠું પાણી મળવાની વાતતો દૂર રહી પણ ખેતી અને આ વિસ્તારનો બીજો મુખ્ય વ્યવસાય પશુ-પાલન પણ નામ-શેષ થશે. રણની કાંધી અને બેટ પર થતા ઘાસ પર નભતા જમીન વિહોણા પશુ-પાલકો (માલધારી) માટે ચરિયાણ ખતમ થતાં, હજારો ઢોર-ઢાંખર સાથે કાયમ માટે સ્થળાંતર કરવાનો વારો આવશે.
  13. રણને બંધ બનાવી બાંધી દેવાથી રાજસ્થાન અને ઉત્તરગુજરાતની નદીઓ દ્વારા પૂરના પાણી સાથે ઢસડાઈને પુષ્કળ પ્રમાણમાં આવતો કાંપ રણમાં ઠરવાના કારણે રણનું  તળિયું ખૂબ ઝડપથી ઊંચું આવશે. આ પરિસ્થિતિના કારણે ચોમાસામાં આસપાસનાં સેંકડો ગામો અને ખેતરોમાં ચોમાસાનાં પાણી ફરી વળશે, અને તારાજી સર્જાશે.
  14. રણ સુકાતાં ચોમાસાના પાણી સાથે દરિયામાં ઠલવાય છે તે ઉપરાંત રણમાં ઠરેલો કાંપ અત્યારે ધૂળની ડમરીઓ સાથે ઉડાણ દ્વારા આસપાસનાં ખેતરોમાં ઠરવાથી ખેતીની જમીનની ફળદ્રુપતા વધે છે. આથી અહીં સૌથી સારું જીરુ, કપાસ અને દિવેલા થાય છે.
  15. આમ રણ-સરોવરના સંભવિત ફાયદા કરતાં ગેરફાયદા અને ગુમાવવાનું ઘણું છે. આથી રણની આજની પરિસ્થિતિ સાથે કોઈપણ ફેરફાર કરતાં પહેલાં આસપાસના લોકો, રણપર નભતા સમુદાયો, અગરિયા, માલધારી, ખેડૂતો, ગૂંદર વિણવાથી માંડી કોલસા પાડવા પર નભતા લોકો, વન્યજીવો તથા અન્ય જીવ-સૃષ્ટી પર રણ-સરોવરની કેવી અસર પડશે ? તેનું શું થશે ? રણ પર નભતા કાંઠાના વિસ્તારોના લાખ્ખો લોકોના જીવન અને આજીવિકાનો વિચાર કરવો ખુબ જરૂરી છે. ઓછી આવક ધરાવતા અને ખાસ કરીને બાવડાના જોરે રોટલો રળી ગુજારો કરતા સમાજના વંચિત વર્ગોનો વિચાર કરવો અનિવાર્ય છે.

     (હરિણેશ પંડ્યા)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ