Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દરરોજ સ્ફોટક રીતે વધી રહી છે. ગુજરાતમાં પણ દરરોજ કોરોનાના સરેરાશ 1 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. દેશમાં સૌથી વધુ કોરોનાના કેસો ધરાવતા રાજ્યમાં ગુજરાત સાતમાં સ્થાને પહોંચી ગયું છે અને અત્યારસુધી નોંધાયેલા કુલ મૃત્યુઆંકમાં પણ ગુજરાત ચોથા સ્થાને છે. પરંતુ મૃત્યુદરની વાત કરીએ તો ગુજરાતની સ્થિતિ ચિંતાજનક છે. દેશમાં કોરોનાના દર્દીનો સરેરાશ મૃત્યુદર 2.4 ટકા છે, જ્યારે ગુજરાતમાં મૃત્યુદર 4.2 ટકા છે. મહારાષ્ટ્રનો મૃત્યુદર 3.6 ટકા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશનો 3 ટકા, દિલ્હીનો 2.9 ટકા અને પશ્ચિમ બંગાળનો મૃત્યુદર 2.3 ટકા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ