વડોદરામાં માંજલપુર વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે એક મહિલા પર તેના પતિની સામે જ સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે. માંજલપુરના સુમસામ સ્થળે આ મહિલાનાં પતિ સામે જયદીપ પટેલ, અજય પટેલ અને સત્યમ પાંડે નામની વ્યક્તિઓએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.