દુનિયાભમાં કોરોના મહામારીનું સંકટ વધી રહ્યું છે. અમેરિકા, બ્રાઝીલ, ભારત જેવા દેશોમાં કોરોના કેસની સંખ્યા અને મોતના આંકડા ઝડપથી વધી રહ્યાં છે. દુનિયાભરમાં છેલ્લા 24 કલાકમાં 2.46 લાખ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 5365 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.
વિશ્વભરમાં અત્યાર સુધી એક કરોડ 80 લાખથી વધુ સંક્રમણના કેસ સામે આવ્યા છે, જ્યારે 6 લાખ 87 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બીમારીમાંથી સાજા થનારા દર્દીઓનો આંકડો એક કરોડ 13 લાખને પાર પહોંચી ગયો છે, દુનિયાભરમાં હાલમાં 60 લાખ એક્ટિવ કેસ છે અને તેમની સારવાર ચાલી રહી છે.