Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દુનિયાભરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દુનિયામાં અત્યાર સુધીમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2.26 લાખ કેસ સામે આવ્યા છે અને 5388 લોકોના મોત થયા છે. વર્લ્ડોમીટર મુજબ, દુનિયામાં એક કરોડ 26 લાખ 15 હજારથી વધુ લોકો સંક્રમિત છે, જ્યારે મૃતકોની સંખ્યા પાંચ લાખ 62 હજારને પાર પહોંચી છે. 73 લાખથી વધુ લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. 47 લાખ 32 હજાર એક્ટિવ કેસ છે.

જણાવી દઈએ કે, અમેરિકા હાલ પણ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશની યાદીમાં સૌથી ઉપર છે. અહીં અત્યાર સુધીમાં 33 લાખ લોકો સંક્રમણનો શિકાર થઈ ચૂક્યા છે, જ્યારે એક લાખ 36 હજારથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે બ્રાઝીલમાં પણ કોરોનાનો કહેર છે. અહીં અમેરિકાની બરાબર કેસ અને મોત નોંધાઈ રહ્યા છે. બ્રાઝીલમાં કુલ 18 લાખ લોકો વયારસથી સંક્રમિત છે. બ્રાઝીલ બાદ ભારત અને રશિયામાં સંક્રમિતોની સંખ્યા દુનિયામાં સૌથી વધુ ઝડપથી વધી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ