વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. રોજ દર્દીઓની સંખ્યા વધી હી છે અને સાથે જ મૃતકોની સંખ્યાનો આંકડો પણ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2.47 લાખ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 5714 લોકોના મોત થયા છે. કોરોના સંક્રમણના આંકડા પર નજર કરીએ તો વેબસાઈટ વર્લ્ડોમીટર અનુસાર વિશ્વમાં 1.39 કરોડથી વધારે લોકોને કોરોનાને ચેપ લાગ્યો છે, જ્યારે મરનારા લોકોની સંખ્યા 5.91 લાખને પાર કરી ગઈ છે.
જોકે સાજા થઈ રહેલ દર્દીની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે અને અત્યાર સુધીમાં 82 લાખથી વધારે લોકો આ બીમારીમાંથી બહાર આવી ગયા છે. વિશ્વભરમાં હાલમાં 50 લાખ એક્ટિવ કેસ છે અને તેમની સારવાર ચાલી રહી છે.