Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ફરીથી 2009 પછી દુનિયા દેવાના બોજા તળે છે. માર્કેટ તજજ્ઞોના એક અહેવાલમાં ચેતવણી અપાઈ છે કે હવે ફરીથી જગત પર મંદીનો ભય તોળાઈ રહ્યો છે. અને જો આ વખતે મંદી આવશે તો ભારે પડી જશે. ફિસ્કલ મોનિટર નામના રિપોર્ટમાં કહેવાયુ છે કે મંદીના સમયમાં મુશ્કેલીમાં આવી પડશે. કેમ કે દેવુ વધશે એટલે વૈશ્વિક બજારો બેકાબુ બની જશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ