Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. તાજેતરના આંકડાઓ મુજબ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 77 લાખ 31 હજારને આંબી ગઈ છે. જેમાં 33 લાખ 78 હજારથી વધુ એક્ટિવ કેસ છે. વિશ્વભરમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ચાર લાખ 28 હજારને પાર થયો છે. અમેરિકામા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 21 લાખ 16 હજાર 900થી વધુ છે.જેમાં 11 લાખ 58 હજારથી વધુ એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધી અમેરિકામાં એક લાખ 16 હજારથી વધુ દર્દીઓના મોત થયા છે. અમેરિકા બાદ બ્રાઝિલમાં કોરોનાનો કેર જોવા મલી રહ્યો છે. બ્રાઝિલમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા આઠ લાખ 29 હજારને પાર છે જેમાં ત્રણ લાખ 96 હજાર એક્ટિવ કેસ છે અને કુલ મૃત્યુઆંક 41 હજાર 901 છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ