ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના પ્રિન્સિપલ સેક્રેટરી એસ. પી. ગોયલ સામે રૂ. ૨૫ લાખની લાંચ માગવાનો આરોપ લગાવાયો છે. આ ગંભીર આરોપના સંદર્ભમાં રાજ્યપાલ રામ નાઇક દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા સીએમ યોગીને પત્ર લખવામાં આવ્યો છે. બીજી તરફ લાંચનો આરોપ લગાવનાર અભિષેક ગુપ્તાને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે.