છોટા ઉદેપુરમાં 17 વર્ષીય કિશોરીને અપાઇ તાલીબાની સજ
અંધશ્રદ્ધા અને જડ માન્યતાઓને પગલે આજે પણ મહિલાઓ પરના અત્યાચાર સતત ચાલુ જ રહ્યાં છે. સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓનાં સૂત્ર સાથે મહિલાઓની સુરક્ષા અભિયાનને ઝટકો આપતી ઘટના છોટા ઉદેપુર જિલ્લાના બિલવાંત ગામે બની છે. આ