જાણીતા સંગીતકાર ખય્યામનું 93 વર્ષે નિધન, પીએમ મોદી
આખું બોલિવૂડ હાલ શોક મગ્ન છે. ‘કભી-કભી’, ‘ઉમરાવ જાન’ જેવી સુપરહિટ ફિલ્મમાં શાનદાર સંગીત આપનાર લોકપ્રિય સંગીતકાર ખય્યામનું સોમવારે મુંબઈના સુજોય હોસ્પિટલ ખાતે દુ:ખદ નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા. તેમના નિધનનું કારણ હૃદય