સીબીઆઇ-ઈડી ઘરે પહોંચી, ચિદમ્બરમ્ ગાયબ : ધરપકડની લટ
INX મીડિયા ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમ્ને એક તગડો ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવી દીધા બાદ સુપ્રીમ કોર્ટે પણ તાત્કાલિક સુનાવણીની ના પાડી દીધી હતી. ત્યા