ચિદમ્બરમ્ ૨૬ ઓગસ્ટ સુધી સીબીઆઈ રિમાન્ડ પર
આઈએનએક્સ મીડિયા કેસમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ ગૃહ – નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ્ને દિલ્હીની રાઉઝ કોર્ટે ૨૬ ઓગસ્ટ સુધી સીબીઆઈને રિમાન્ડ પર સોંપવાનો નિર્ણય લીધો હતો. બુધવારે મોડી રાત્રે સીબીઆઈ અને ઈડીનાં અધિકારીઓ દ્વારા ચિદમ્બરમ્ની તેમનાં ઘર