વડોદરામાં મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અન
આજે વડોદરાની પ્રખ્યાત MS University માં પદવીદાન સમારોહ યોજાયો હતો. MS University માં 72 મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં 221 જેટલા વિદ્યાર્થીઓને Gold Medal અને Degree એનાયત કરવામાં આવ્યા હતા.આ પદવીદાન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટ