દિલ્લીના મેયર અને ડેપ્યુટી મેયર માટે આજે ચૂંટણી, A
દિલ્લીની મીની સરકાર સમાન મ્યુનિસિપલ કોર્પોરેશનને આજે શુક્રવારે નવા પદાધિકારીઓ મળશે. સંકલિત મહાનગરપાલિકાની પ્રથમ બેઠકમાં નવા ચૂંટાયેલા કાઉન્સિલરોને શપથ લેવડાવ્યા બાદ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી યોજાશે. સંપૂર્ણ બહુમત