RBIના પૂર્વ ગર્વનર રઘુરામ રાજન ભારત જોડો યાત્રામાં
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો બુધવારે રાજસ્થાનમાં 10 મો દિવસ છે. બુધવારે ભારત જોડો યાત્રા સવાઈ માધોપુરના ભાડોતિથી શરૂ થઈ. રાહુલ ગાંધીની યાત્રા આજે દૌસા જિલ્લામાં પ્રવેશ કરશે. ભારત જોડો યાત્રા સવાઈ માધોપુરના ભાડોતિથી શરૂ થઈ. યાત્રા