દિલ્હીમાં AAP નહીં પાપની સરકાર, ટોયલેટની ગણતરી વર્
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ત્યાં સીબીઆઈના દરોડા બાદ દિલ્હીના રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો છે. આ સાથે જ ભાજપ અને આમ આદમી પાર્ટી એકબીજા સામે શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વિધાનસભામાં વિશ્વાસનો મત રજૂ ક