Jammu-Kashmir : સૈન્ય જવાનો પર ગોળીબાર કરનાર આતંકવ
જમ્મુ-કાશ્મીરના કુલગામના અસમુજી વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકવાદી)ને ઠાર કર્યો છે. બાતમીના આધારે સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ઓપરેશન દરમિયાન, સુરક્ષા દળોએ વિસ્તારમાં બે આતંકવાદીઓ ને ઘેરી લીધા,