ડેલ્ટા વેરિયન્ટ સામે 50 ટકા જ અસરકારક છે કોવેક્સિન
વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો દ્વારા નવો અભ્યાસ કરવામાં આવ્યા બાદ અહેવાલ જારી કરાયો
દેશમાં કોરોનાવાયરસ મહામારી હજુ પણ ચાલી રહી છે અને કેટલાંક રાજયોમાં હજુ પણ ચિંતા યથાવત છે અને તેની સામે રસીકરણ અભિયાન પણ વિશ્વમાં સૌથી ઝડપી થઈ રહ્યું છે પરંતુ ન