વરસાદની બીજી ઈનિંગમાં 156 તાલુકામાં મેઘમહેર, ડીસામ
હવામાન ખાતાની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવ્યો છે. આ સાથે જ ગુજરાતમાં ચોમાસું (gujarat rain) ફરીથી એક્ટિવ થયું છે. ગુજરાતમાં વરસાદના બીજી ઈનિંગની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 156 તાલુકામાં વરસાદ નોંધાયો છે.