અભિનેતા નસીરૂદ્દીનની તબિયત બગડી, ન્યૂમોનિયાના કારણ
ફિલ્મ અભિનેતા નસીરૂદ્દીન શાહની તબિયત બગડી છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી વિગતો પ્રમાણે નસીરને ન્યૂમોનિયા થયો છે. તેમના ફેફસા પર તાજેતરમાં ઈન્ફેક્શન જોવા મળ્યુ હતુ અને એ બાદ નસીરને હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લેવા