દેશમાં ડિસેમ્બર સુધી બધા લોકોને કોરોના વેક્સિન આપી
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, ડિસેમ્બર મહિના સુધીમાં દેશમાં કોરોના રસીકરણ પૂર્ણ થઈ જશે. તેમણે કહ્યું, 'આરોગ્ય વિભાગે ગત સપ્તાહે રસી વિશે વિસ્તૃત માહિતી આપી હતી.