ભાજપ સરકારના અન્યાયી કાયદાઓના કારણે દેશ પર કોરોનાન
કોરોનાને લઈને સમાજવાદી પાર્ટીના એક સાંસદે આપેલુ નિવેદન આજકાલ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યુ છે.
મુરાબાદના સમાજવાદી પાર્ટીના સાંસદ ડોકટર એસ ટી હસનનુ કહેવુ છે કે, છેલ્લા સાત વર્ષમાં ભાજપે દેશને અન્યાય કર્યો છે અને તેના કારણે જ છેલ્