સ્વાસ્થ્ય મંત્રીના પત્ર બાદ બાબા રામદેવે દિલગીરી વ
બાબા રામદેવ એલોપથી દવાઓને લઈને પોતાનું વિવાદિત નિવેદન પરત લઈ લીધુ છે. આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને આ નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા રામદેવને પત્ર લખી તેને પરત લેવાનું કહ્યુ હતું.
બાબા રામદેવે નિવેદન પરત લેતા એક પત્