વિરાટ અને અનુષ્કાના રાહત ફંડમાં પાંચ દિવસમાં એકઠા
દેશમાં કોરોના સંક્રમણ વચ્ચે કોરોનાના દર્દીઓને મદદ કરવા માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કાએ શરુ કરેલા ડોનેશન કેમ્પેઈનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.
વિરાટ અને અનુષ્કાએ જાહેર કર્યુ હતુ કે, અમારુ લક્ષ્ય સાત દિવસ