Cyclone Tauktae: પાંચ રાજ્યમાં વાવાઝોડાને લઈને એલર
અરબી સમુદ્રમાંથી ઉઠેલા આ વર્ષનું પ્રથમ ચક્રવાત તોફાન ઝડપથી આગળ વધી રહ્યું છે. જેના કારણે શુક્રવારે કેરળના કોટ્ટયામ કિનારે ભારે વરસાદ થયો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ, આગામી 24 કલાકમાં તેનું સ્વરૂપ વિકરાળ થશે. આ વાવાઝોડું 18 મેની સવાર સ