રાજસ્થાનમાં 14 દિવસનું સંપૂર્ણ લોકડાઉન, ગુજરાતની સ
રાજસ્થાનમાં સતત વધી રહેલા કોરોના સંક્ર્મણને લઈ રાજસ્થાન સરકારે સમગ્ર રાજ્યમાં 14 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. કોરોનાની બીજી લહેર ઘાતક પુરવાર થતા કોરોનાની ચેઇન તોડવા જરૂરી બનતા રાજસ્થાન સરકારે આવતીકાલ 10 મેં થી 24 મેં સુધી 14 દિવસ નું લોકડાઉ