પીએમ મોદીએ રાજકોટ કરુણાંતિકામાં મૃત્યુ પામેલા 5 દર
રાજકોટની શિવાનંદ હોસ્પિટલના અગ્નિકાંડ માં આઈસીયુમાં સારવાર લઈ રહેલા પાંચ દર્દીઓના દર્દનાક મોત નિપજ્યા છે. ત્યારે પ્રધાનમંત્રીએ સમગ્ર ઘટના મામલે દુખ વ્યક્ત કર્યું છે. ટ્વીટ દ્વારા તેઓએ કહ્યું કે, રાજકોટની એક હોસ્પિટલમાં આગ લાગવાથી પાંચ લોકોના મો