પાકિસ્તાન મરીને ગુજરાતની 3 બોટ સાથે 18 માછીમારોનું
પાકિસ્તાનના મેરીટાઈમ સિક્યુરિટી એજન્સી દ્વારા ભારતીય બોટનું અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે જખૌ નજીક દરિયામાં ગુજરાતની ત્રણ બોટથી 18 જેટલા માછીમારો માછીમારી કરતા હતા. આ સમયે પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સીની પેટ્રોલિંગ