દેશની સીમા પર મોટો ખતરો, ઘૂસણખોરીનો પ્રયત્ન કરી ર
ભારતીય સેનાના પ્રમુખ આર્મી ચીફ જનરલ એમએમ નરવણે એ શનિવારે (28 નવેમ્બર)ના રોજ ચેતાવણી આપી છે કે દેશની સીમા અપ્ર આતંકવાદીઓનો ખતરો મંડરાઇ રહ્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીરમાં સામાન્ય લોકતાંત્રિક પ્રક્રિયાને બાધિત કરવ