રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1136 નવા કેસ,
રાજ્યમાં કોરોના રોજબરોજ વકરતો જાય છે. જો છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 1136 કેસ નોંધાયા છે. જેની સાથે કોરોનાના કુલ કેસ 62,574 પર પહોંચ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 24 લોકોના મોત થતાં કુલ મૃત્યુઆંક પણ