એકલા પડેલા નીતિન પટેલને અપક્ષ-વિપક્ષનું આમંત્રણ, C
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના એકલા પડી ગયાના નિવેદન બાદ કોંગ્રેસે પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યુ છે અને મુખ્યમંત્રી બનાવવાની ઓફર કરી છે. રાજ્યસભાની ચૂંટણી નજીક છે ત્યારે બન્ને પક્ષ દ્વારા જોડતોડની રાજનીતિ