દિલ્હીમાં હિંસાની સ્થિતિ માટે ગૃહમંત્રી અમિત શાહ જ
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્હી હિંસાને લઈને કેન્દ્રની મોદી સરકારની આલોચના કરી છે. સોનિયાએ ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આડેહાથ લેતા દિલ્હીની સ્થિતિ માટે તેમને જ જવાબદાર ઠેરવ્યા છે અને તેમનું રાજીનામુ