ગુજરાત યુનિવર્સિટી સેનેટ વેલફેર ચૂંટણીનું આજે પરિણ
ગુજરાત યુનિવર્સિટી સેનેટ વેલફેર ચૂંટણીનું આજે બપોરે 1 વાગ્યા સુધીમાં પરિણામ આવશે. યુનિવર્સિટીના ભાષા ભવનમાં મતગણતરી હાથ ધરવામાં આવી છે. પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે ગુજરાત યુનિવર્સિટી સેનેટ વેલફેર ચૂંટણી