PM મોદીના આ ટ્વીટથી સોશિયલ મીડિયામાં મચ્યોં હડકંપ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ કરીને ભારે ચર્ચા જગાવી છે. તેમણે આજે (સોમવારે) મોડી સાંજે એક ટ્વીટ કરીને સોશિયલ મીડિયા છોડવાની વાત કરી છે. PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું- આ રવિવારે વિચારી રહ્યો હતો કે મારા ફેસબુક, ટ્વી