રાજકોટ : ગરબામાંથી પરત આવતી 8 વર્ષની બાળકીનું અપહર
રાજકોટ શહેરનાં ભોમેશ્વર વિસ્તારમાં આવેલા ભરવાડ પરામાંથી એક બાઇક ચાલકે 8 વર્ષની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું. મૂળ મધ્યપ્રદેશનાં પરિવારની આઠ વર્ષની દીકરી તેની દાદી સાથે રવિવારે શરદ પૂનમનાં ગરબા ગાઇને ઘરે આવતી હતી. જે દરમિયાન બાઇક સવારે ત